Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોમન એમીટર એમ્પ્લીફાયરમાં ઈનપુટ અવરોધ $2\, k \,\Omega$ અને $a.c.$ પ્રવાહ ગેઈન $20$ છે. જો લોડ અવરોધ $5\, k\, \Omega$ હોય તો ટ્રાન્ઝીસ્ટરનો ટ્રાન્સ કન્ડક્ટન્સ ગણો.
સામાન્ય વિદ્યુતપ્રવાહ કે જેનો એમ્પ્લિફાયરનો વોલ્ટ વાહક $50$, દાખલ અવરોધ $200$ $\Omega$ અને બહાર નીકળતો અવરોધ $400$ $\Omega$ હોય તો, પાવર ગેઇનની કિંમત....હશે.
$n-p-n$ $CE$ ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના $100\,\mu A$ થી $200\,\mu A$ ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે $5\,mA$ થી $16\,mA$ સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન $.........$ છે.
એક લાઈટ એમીટીંગ ડાયોડ ($LED$) ને જેનો બેન્ડ ગેપ $1.42 \mathrm{eV}$ છે તેવા $GaAs$ અર્ધવાહક પદાર્થની મદદથી બનાવવામાં આવે છે. $LED$ માંથી ઉત્સજીત તરંગલંબાઈ............. છે.