Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ પાસે ચાર વોલેન્સ ઇલેક્ટ્રોન છે. વેલેન્સ અને કન્ડકશન બેન્ડ વચ્ચેનું અંતર $(E_g)_C$, $(E_g)_{Si}$ અને $(E_g)_{Ge}$ છે. તો નીચેનામાથી સાચો સંબંધ
કોમન એમીટર ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયરનો વિદ્યુત પ્રવાહ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $9 \,k\, \Omega$ અને ઈનપુટ અવરોધ $500\, \Omega$ હોય તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન
આકૃતિમાં બે ઇનપુટ $A$ અને $B$ અને એક આઉટપુટ $C$ સાથેનો લોજિક પરિપથ દર્શાવેલ છે. $A, B$ અને $C$ ના વોલ્ટેજને તરંગ સ્વરૂપમાં દર્શાવેલ છે. લોજિક પરિપથ કયો ગેટ છે?
$PN $ જંકશન ડાયોડનો ઉપયોગ કરીને અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઓમ્પિપ્યુડ $25$ અને આવૃત્તિ $50Hz$ છે. કોઈ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો અને ભાર વિદ્યુતપ્રવાહ $1000$ $\Omega$ છે. લાક્ષણિક ડાયોડનો ફોરવર્ડ વિદ્યુતપ્રવાહ $10$ $\Omega$ છે. તો રિપલ ફેક્ટર...... છે.