Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ અણુઓમાં ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેઓ તેમના વેલેન્સ બેન્ડ અને કન્ડકન બેન્ડ ઊર્જા સ્તર દ્વારા અલગ પડે છે. આ ઊર્જા સ્તર અનુક્રમે $(E_g)_C, (E_g)_{Si}$ અને ${({E_g})_{Ge}}$ દ્વારા સૂચવવામાં આવે છે. આ કિસ્સામાં નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
$GaAsP$ નો ઉપયોગ કરીને $p-n$ જંકશન બનાવી તેમાંથી એક $LED$ બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ $1.9\; eV$ છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?