આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
  • Aહા , $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{2}-\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}+\mathrm{l}_{1}}$
  • B
    નહીં , કોઈ તટસ્થ બિંદુ ના મળે 
  • Cહા, $\frac{P}{Q}=\frac{l_{2}}{l_{1}}$
  • Dહા, $\frac{P}{Q}=\frac{l_{1}}{l_{2}}$
NEET 2019, Medium
Download our app for free and get startedPlay store
d
Interchanging cell and galvanometer do not effect balance condition.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક તારનો અવરોધ $1$ મીટરદીઠ $12\,Ω$ છે.આ તારને $10\,cm $ ત્રિજયાવાળા વર્તુળાકારે વાળવામાં આવે છે. વર્તુળના વ્યાસાંતે આવેલાં બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો થાય?
    View Solution
  • 2
    $4.5\, W$, $1.5\, V$ રેટીંગ ધરાવતા બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડેલ છે. બલ્બને પૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો $e.m.f$ ................ $V$ હોવો જોઈએ.
    View Solution
  • 3
    ત્રણ એકસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય સપ્લાય સાથે. જોડેલ છે. જો $B_3$ એ કળ. $S$ બંધ કરીને પથમાંથી દૂર કરવામાં આાવે, તો બલ્બ $B_1$ ની ઉષ્ણતા કેટલી થશે?
    View Solution
  • 4
    એક રેખીય ધાતુના વાહકના છેડે જ્યારે સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો.....
    View Solution
  • 5
    જો $n, e, \tau$ અને $m$ એ અનુક્રમે ઈલેક્ટ્રોન ધનતા, વિદ્યુતભાર, રિલેક્ષેશન સમય અને ઈલેક્ટ્રોનમાં દળને રજુ કરતાં હોય તો, $I$ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતાં તારનું અવરોધ શેના વડે આપવામાં આવે છે.
    View Solution
  • 6
    એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા  મિનિટ ઊકળશે.
    View Solution
  • 7
    એક વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓ $P,Q,R$  અને $S$ ના અવરોધો અનુક્રમે $10\,Ω,\,30\,Ω,\,30\,Ω $ અને $90\,Ω$  છે.કોષનો $emf $ અને આંતરિક અવરોધ અનુક્રમે $7\,V$ અને $5\,Ω $ છે.જો ગેલ્વેનોમિટરનો અવરોધ $50\,Ω $ હોય,તો કોષમાંથી નીકળતો પ્રવાહ ................ $A$ હશે.
    View Solution
  • 8
    $2\,V\ e.m.f$ ધરાવતા દરેક એકસમાન ચાર કોષોને સમાંતરમાં જોડેલા છે. જે સમાંતરમાં જોડેલા $15 \,\Omega$ ના બે અવરોધો ધરાવતા બાહ્ય પરિપથને વિધુતપ્રવાહ પહોચાડે છે. સમતુલ્ય કોષનો  ટર્મિનલ    વોલ્ટેજ આદર્શ વોલ્ટમીટર દ્વારા માપવામાં આવતા તે $1.6\ V$ છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.
    View Solution
  • 9
    $R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.
    View Solution
  • 10
    $e.m.f.\,\ E$ અને $r$ આંતરિક અવરોધ વાળા બે કોષ અવરોધ $R$ ના બે છેડે સમાંતરમાં જોડેલા છે. જો અવરોધમાનો પાવર મહત્તમ હોય તો...
    View Solution