Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિવિધ કણના દળ આપેલા છે. $m _{ p }=1.0072 u , m _{ n }=1.0087 u$ $m _{ e }=0.000548 u , m _{ v }=0, m _{ d }=2.0141 u$ જ્યાં $p \equiv$ પ્રોટોન , $n \equiv$ ન્યૂટ્રોન, $e \equiv$ ઇલેક્ટ્રોન, $\overline{ v } \equiv$ એન્ટિન્યુટ્રિનો અને $d \equiv$ ડ્યુટેરોન. નીચેની કઈ પ્રક્રિયામાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય.
$t=0$ સમયે, પદાર્થ ${A}$ અને ${B}$ બે ન્યુક્લિયર દ્રવ્યનો બનેલો છે. જ્યાં ${N}_{{A}}(0)=2 {N}_{{B}}(0)$, બંને દ્રવ્યના ક્ષય નિયાતાંક $\lambda$ છે. જ્યાં $A$ નું રૂપાંતર ${B}$ માં અને ${B}$ નું રૂપાંતર ${C}$ માં થાય છે. ${N}_{{B}}({t}) / {N}_{{B}}(0)$ નો સમય $t$ સાથે થતો ફેરફારનો ગ્રાફ કયો છે?