$\gamma$-ક્ષય ઉદભવે જ્યારે,
  • A
    જોડીઓ નાશ થવા લાગે
  • B
    ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થવાથી
  • C
    ન્યુક્લિયસનું ઉત્તેજન થવાથી ઉર્જા મુક્ત થશે.
  • D
    એકેય નહીં.
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

In gamma decay, a nucleus changes from a higher energy state to a lower energy state through the emission of electromagnetic radiation (photons). The number of protons (and neutrons) in the nucleus does not change in this process, so the parent and daughter atoms are the same chemical element.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે, જો $t_{1}$ સમયે $\frac{1}{3}$ નું વિભંજન અને $t_{2}$ સમયે $\frac{2}{3}$ નું વિભંજન થતું હોય તો, $\left(t_{2}-t_{1}\right)$ સમય શું હશે ? (મિનિટ માં)
    View Solution
  • 2
    રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર વધે...
    View Solution
  • 3
    રેડિયમનો અર્ધઆયુ $1600$ વર્ષ છે.$100\,g$ રેડિયમમાંથી કેટલા વર્ષ પછી $25 \,g$ રેડિયમ બાકી રહેશે?
    View Solution
  • 4
    જો $Ge$ ના ન્યુકિલયસની ત્રિજયા ${}_4^9Be$ ના ન્યુકિલયસની ત્રિજયા કરતા બમણી છે. $Ge$ માં કેટલા ન્યુકિલઓન હશે?
    View Solution
  • 5
    $20\,gm$ રેડિયોએકિટવ તત્ત્વનું $4$ મિનિટમાં વિભંજન થઇને $10\,gm$ વધે છે,તો આજ $80 \,gm$ રેડિયોએકિટવ તત્ત્વ નું વિભંજન થઇને $10\,gm$ થતાં કેટલો સમય લાગે?
    View Solution
  • 6
    રેડિયોએકિટવ તત્ત્વ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે,ત્યારે આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન કેટલું ધટે?
    View Solution
  • 7
    ઝડપી બ્રીડર એટોમિક રિએક્ટરમાં .......
    View Solution
  • 8
    ખુલ્લા પાત્રમાં $10$ ગ્રામ દળનું રેડિયો એક્ટિવીટ પદાર્થ રહેલું છે. બે સરેરાશ અર્ધ આયુષ્ય બાદ પાત્રમાં આશરે કેટલા.......ગ્રામ દળ છે?
    View Solution
  • 9
    ${O^{16}}$ અને ${O^{17}}$ માટે ન્યુકિલઓન દીઠ બંઘનઊર્જા $7.97 \,MeV$ અને $7.75 \,MeV$ છે.તો ${O^{17}}$ માં એક ન્યુટ્રોનને મૂકત કરવા કેટલી ઊર્જાની.......$MeV$ જરૂર પડશે?
    View Solution
  • 10
    એક $10^6$ ન્યુક્લિયસનાં રેડિયોએક્ટિવ પદાર્થનાં નમૂનાનો અર્ધ-આયુ $20\, s$ છે. તો $10\, s$ બાદ ન્યુક્લિયસની સંખ્યા  ...... $\times 10^5$.
    View Solution