એક અવલોકનકાર $10$ $m$ ઊંચાઇના એક દૂરના ઝાડને $20$ આવર્ધન ક્ષમતાવાળા દુરબીનથી જોવે છે. આ અવલોકનકારને ઝાડ દેખાશે.
  • A$20$ ગણું ઊંચું
  • B$20$ ગણું નજીક
  • C$10 $ ગણું ઊંચું
  • D$10$ ગણું નજીક
JEE MAIN 2016, Easy
Download our app for free and get startedPlay store
b
A telescope magnifies by making the object appering closer.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટેલિસ્કોપનો મેગ્નિફિકેશન પાવર $9$ અને લેન્સ વચ્ચેનું અંતર $20\, cm$ છે તો ઘટક લેન્સની કેન્દ્રલંબાઈ શું થશે?
    View Solution
  • 2
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution
  • 3
    પ્રકાશનું કિરણ ધટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. તેના માટે ક્રાંતિકોણ $C$ છે,તો કિરણનું મહત્તમ વિચલન કેટલું થાય?
    View Solution
  • 4
    $20\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ $.........cm$ છે.
    View Solution
  • 5
    એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી $15\, cm$ ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 6
    સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $20\,m$ અને $2\,cm$ છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો

    $(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે

    $(b)$ ટેલિસ્કોપની મોટવણી  $1000$ છે

    $(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય

    $(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે

    સાચા વિધાનો કયા છે?

    View Solution
  • 7
    $1.5$ વક્રીભવનાંકના પ્રિઝમ માટે ન્યૂનત્તમ વિચલન મળે છે ત્યારે પ્રિઝમકોણ ?.....$^o$ $(cos 41° = 0.75)$
    View Solution
  • 8
    $\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \,m$ ઊંડાઈએ એક બિંદુવત પ્રકાશ ઉદ્‍ગમ છે. પાણીની મુકત સપાટી પરથી બહાર આવતો પ્રકાશ અટકાવવા માટે ઉદ્‍ગમસ્થાનની બરાબર ઉપર, પાણીની સપાટી પર કેટલા વ્યાસવાળી ($m$ માં) અપારદર્શક તકતી મૂકવી જોઇએ?
    View Solution
  • 9
    આપેલ આકૃતિમાં રહેલ પાણી ભરેલા પાત્રમાં વસ્તુ $O$ નું પ્રતિબિંબ અરીસાથી કેટલા......$cm$ અંતરે મળશે?
    View Solution
  • 10
    એક પાંદડું માત્ર લીલો રંગ ધરાવે છે, તેને $0.6328\,\mu m$ તરંગલંબાઈ ધરાવતી લેસર વડે પ્રકાશિત કરવામાં આવે છે.તો તે કેવા રંગનું દેખાશે?
    View Solution