Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પોટેન્શીયોમીટર રચનામાં, $1.20\,V\,emf$ ધરાવતા કોષ માટે તાર પર $36\,cm$ અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને $1.80\,V\,emf$ ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.$....cm$ હશે.
આપેલ પરિપથમાં $E$ જેટલું $emf$ ધરાવતી બેટરીને $l$ લંબાઈના અને $r_{1}$ અને $r_{2}\left(r_{2}\,<\,r_{1}\right)$ ત્રિજયા ધરાવતા જદા-જુદા આડછેદ ક્ષેત્રફળ વાળા સુવાહક $PQ$ ને સમાંતર જોડવામાં આવે છે.
જ્યારે આપણે $P$ થી $Q$ જઈએ ત્યારે સાચો વિકલ્પ પસંદ કરો.
પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ $6\, m$ અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ $2\, m $ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
આપેલ પરિપથમાં બે $8.0\,V$ અને $16.0\,V$ ની બેટરી, ત્રણ $3\,\Omega ,\,9\,\Omega $ અને $9\,\Omega $ ના અવરોધો અને $5.0\,\mu F.$ નું કેપેસીટર છે.તો પરિપથમાં સ્થાયી સ્થિતિમાં કેટલા ............. $A$ પ્રવાહ $I$ નું વહન થતું હશે?