Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100^{\circ} C$ તાપમાને એક બલ્બનો ફિલામેન્ટનો અવરોધ $100\; \Omega$ છે. જો તેનાં અવરોધનો તાપમાન ગુણાંક $0.005$ પ્રતિ ${ }^{0} C$ હોય તો જ્યારે તેનો અવરોધ $200 \;\Omega$ થાય ત્યારનું તામપાન ($^oC$ માં) કેટલું થશે?
તમને દરેકનું મૂલ્ય $R = 10\,\Omega$ અને દરેક $1\, A$ નો મહત્તમ પ્રવાહ વહન કરવા સક્ષમ હોય તેવા ઘણા સમાન અવરોધ આપવામાં આવે છે. આ અવરોધોનું જોડાણ કરી તેમાંથી $5\,\Omega$ જે $4\, A$ પ્રવાહનું વહન કરી શકે તેવું તંત્ર બનાવવું છે. તો આ માટે ન્યૂનતમ કેટલા $R$ અવરોધની જરૂર પડશે?
$6.0\,volt$ ની બેટરી સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે બે બલ્બ જોડેલા છે.બલ્બ $1$ નો અવરોધ $3\,\Omega$ અને બલ્બ $2$ નો અવરોધ $6\,\Omega$ છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય હોય તો કયો બલ્બ વધુ પ્રકાશિત થશે?