વિદ્યુતકોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટર પરિપથ ગોઠવેલો છે. પોટેન્શિયોમીટર તાર ફરતે વપરાયેલ મુખ્ય બેટરીનો $emf$ $2\,V$ અને નહિવત આંતરિક અવરોધ છે. પોટેન્શિયોમીટરનો તાર $4\;m$ લંબાઈનો છે. જયારે $R$ અવરોધને કોષ સાથે જોડવામાં આવે છે,ત્યારે બેલેન્સ પોઇન્ટ $ (1)$ $R=\infty $ હોય,ત્યારે $3 \,m$ લંબાઇ $ (2) \,R=$$9.5\Omega $ હોય, ત્યારે $2.86 \,m$ લંબાઇ મળે છે. કોષનો આંતરિક અવરોધ .............. $\Omega$ હશે.
Download our app for free and get started