Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આકૃતિમાં $S_{1}$ અને $S_{2}$ કળ ઓપન સ્થિતિમાં છે. જ્યારે $S_{1}$ અને $S_{2}$ કળ બંધ સ્થિતિમાં હોય ત્યારે $ab$ વચ્ચેનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
એક સરખા વ્યાસવાળા તાંબાના બે તાર $A$ અને $B$ ની લંબાઇઓ અનુક્રમે 3 સેમી અને 5 સેમી, અવરોધ $R_A$ અને $R_B$ તથા અવરોધકતાઓ $\rho_A$ અને $\rho_B$ છે, તો....
બે હીટર $A$ અને $B$ ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે $1~kW$ અને $2~kW$ છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.
એક $2\,W$ ના કાર્બન અવરોધ પર અનુક્રમે લીલા, કાળા, રાતા અને બ્રાઉન (કથ્થાઈ) રંગનો વર્ણ સંકેત છે. આ અવરોધમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ કેટલા .............. $mA$ હશે?