$5\, mm$ ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા $= 1.7\times10^{-8}\,\Omega \,m$)માથી $5\, A$ પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ $1.1\times10^{-3}\, m/s$ હોય તો તેની મોબિલિટી કેટલા ................... $m^2/Vs$ થશે?
Download our app for free and get started