Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 \mu F$ કેપેસીટર ધરાવતું નીચેનું પરિપથ, દર્શાવ્યા મુજબ $50 \mu C$ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. $t=0$ પર સ્વિચ બંધ કરવામાં આવે છે. $t=0$ પર $2\,M \Omega$ અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મુલ્ય $...........\mu A$ છે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $N$ કોષોનો સમૂહ કે જેમનું $emf\ E_N = 1.5\ r_N$ સૂત્ર પ્રમાણે આંતરિક અવરોધ સાથે બદલાય છે. પરિપથમાં પ્રવાહ $I$ ................ $A$ છે.
પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક $C$ પોટેન્શિયોમીટર તાર $( AB )$ ના $A$ થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર $AB$ નો અવરોધ $R _0$ હોય, તો પછી અવરોધ $R$ વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો $( V )$ કેટલો હશે?
એક તારમાંથી વહેતો વિધુતપ્રવાહ સમય સાથે $I = 3t^2 + 2t + 5$ સૂત્ર પ્રમાણે બદલાય છે, તો તારના કોઇ આડછેદમાંથી $t = 0$ થી $t = 2$ સેકન્ડના ગાળામાં પસાર થતો વિધુતભાર ........... $C$ થાય.
હિટરનો અવરોઘ $110\,Ω$ છે.તેને અવરોઘ $R$ સાથે સમાંતર જોડીને તંત્રને $11\,Ω$ અવરોઘ સાથે શ્નેણીમાં જોડવાનું છે.તેને $220\,V$ સાથે લગાવવામાં આવે છે.હિટરનો પાવર $110\,W$ છે તો $R$નું મૂલ્ય કેટલું થાય?