Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.
બેટરી (કોષ) નો આંતરિક અવરોધ માપવા માટે પોટેન્શીયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. $R=10 \Omega$ માટે તટસ્થ (સંતોલન) બિંદૂ$l=500 \mathrm{~cm}$ અંતરે અને $R=1 \Omega$ માટે તટસ્થ બિંદૂ $l=400 \mathrm{~cm}$ આગળ મળે છે. બેટરીનાં આંતરિક અવરોધનું સંનિક્ટ મૂલ્ય. . . . . . . થશે.
જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.