Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$ નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?