Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બેટરીને $ 2\,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $ 2\,A $ પ્રવાહ વહે છે. આ જ બેટરીને $ 9 \,\Omega$ અવરોધ સાથે જોડતાં તેમાંથી $0.5\, A$ પ્રવાહ વહે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય?
બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$ નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
એક રીંગ $R_0$ = $12\,\Omega$ અવરોધ ધરાવતા વાયરમાંથી બનાવેલ છે. તો $A$ અને $B$ બિંદુઓનું સ્થાન શોધો કે જેથી નીચે દર્શાવેલ પરીપથનો અવરોધ $8/3\,\Omega$ થી થાય.
સમાન દ્રવ્યના ત્રિજ્યાનો ગુણોત્તર $1: 2$ ધરાવતાં બે તારો $A$ અને $B$ એ $4: 1$ ના ગુણોતરમાં વિદ્યુતભાર રહેલો છે. તો $A$ અને $B$ માં ઇલેક્ટ્રોન્સ ડ્રીફ્ટ ઝડપનો ગુણોતર કેટલો હશે?
$3\,\Omega $ અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ $6\, m$ અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ $2\, m $ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?