Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈનો તાર બે સમાંતર રેલ પર ગતિ કરે છે. ચુંબકીયક્ષેત્ર $\vec{B}$ પેપરની અંદરની દિશામાં પ્રવર્તે છે. બે અવરોધ $R _{1}$ અને $R _{2}$ માંથી પસાર થતાં પ્રવાહ $I _{1}$ અને $I _{2}$ છે તો તેમની દિશા માટે કયું વિધાન સાચું પડે?
$1\,m$ ની બાજુ અને $1\,\Omega$ નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને $0.5\,T$ જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\dots\dots$ વેબર હશે.
$\frac{10}{\sqrt{\pi}}\,cm$ ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપને $0.5\,T$ મૂલ્યના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ દરે ધટીને $0.5\,s$ માં શૂન્ય બને છે. તો $0.25\,s$ વખતે વર્તુળાકાર લૂપમાં પ્રેરિત થતું વીજચાલક બળ