Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.025 \;T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $1\; mm/s $ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2\; cm$ થાય ત્યારે પ્રેરિત $emf$ કેટલું મળે?
$20\,cm$ લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે $210\,rpm$ વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર $0.2\,T$ મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું $emf$ ........$mV$ છે. $\left(\pi=\frac{22}{7}\right)$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\, cm$ બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા $L$ ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ $1\, cms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે $L$ નો અમુક ભાગ તેના સમતલને લંબ $1\, T$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો $L$ નો અવરોધ $1.7\,\Omega $ હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......$\mu A$ હશે?
અનીયમીત આાકારનો તથા વળી શકે તેવા વાહક લુુપને ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે. લૂપમાં વિદ્યુતપ્રવાહ સમઘડી દિશામાં છે તથા આ લુપનું સમતલ ક્ષેત્રને લંબ છે. તો લૂપ
એક ગૂંચળાની પ્રેરકતા $2\; H$ અને અવરોધ $4\,\Omega$ છે. $10\,V$ નું $emf$ ગૂંચળામાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્રને લીધે વીજપ્રવાહ તેની સંતુલન કિમત સાથે સંકળાય છે, ત્યારની ઊર્જા ........ $\times 10^{-2}\,J$ હશે.
$n$ આંટા અને $A$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને $B$ જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને $\omega $ જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો $emf$ પ્રેરિત થશે?
$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$