Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દ્રવ્ય અને સમાન લંબાઇ ધરાવતા બે તાર પરંતુ તેના આડછેદનો ગુણોત્તર $3:1$ છે. તેમને શ્રેણીમાં જોડેલ છે. જાડા તારનો અવરોધ $10\, \Omega$ છે. આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલા .......... $\Omega$ થાય?
એક હિટીંગ કોઈલ પાણીને $30\,\min$ માં $20\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરે છે. બે હિટીંગ કોઈલને શ્રેણીમાં જોડીને તેમને સમાન જથ્થાના પાણીમાં સમાન તાપમાન સુધી ગરમ કરવા માટે જરૂરી સમય............ $min$ હશે.
જો $n, e, \tau$ અને $m$ એ અનુક્રમે ઈલેક્ટ્રોન ધનતા, વિદ્યુતભાર, રિલેક્ષેશન સમય અને ઈલેક્ટ્રોનમાં દળને રજુ કરતાં હોય તો, $I$ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતાં તારનું અવરોધ શેના વડે આપવામાં આવે છે.
પોટેન્શિયોમિટરમાં અચળ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન છે. પોટેન્શિયોમિટર તારની અવરોધકતા $10^{-7} \, ohm-meter$ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $0.1\, ampere$ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$. પોટેન્શિયોમિટરનું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું મળે?
એક મીટરબ્રીજમાં, $1\,m$ લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ $R$ નો લંબાઈ $l$ સાથેનો ફેરફાર $\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell }}$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ $P$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ $AP$ કેટલા .................. $m$ હશે?
અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.