Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૂર્ણ તરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર આપે છે. ડાયોડને $a.c$ વોલ્ટેજ $220volt rms$ લાગુ પાડવામાં આવે છે. જો ડાયોડનો પ્રતિ રોધક અવગણવામાં આવે તો, રિપલ વોલ્ટેજ $(rms)$ ની કિંમત ....$volt$ છે.
આકૃતિમાં શુદ્ધ સેમીકન્ડક્ટર $S$ દર્શાવેલ છે. શ્રેણીમાં અવરોધ $R$ અને એક સમાન વોલ્ટેજ સ્ત્રોત $V$ છે. એમ્પિયર મીટર $A$ નું અચળ મૂલ્યાંક મેળવા માટ $R$ ની કિંમત વધારી કે ઘટાડી શકાય છે. તો ક્યારે સેમીકન્ડક્ટર $S$ ગરમ થશે? કારણ આપો.
આકૃતિમાં એક $ Si $ ડાયોડ અને $Ge $ ડાયોડને શ્રેણીમાં જોડેલા છે. આ બંને ડાયોડને ફૉરવર્ડ બાયસમાં લાવવા માટે બિંદુ $A$ પર કેટલું વિદ્યુતસ્થિતિમાન .....$V$ જોઈએ ?
એક કોમન એમિટર પરીપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઈનપુટ અવરોધ $ 1k$ $\Omega$ અને ઈનપુટ વોલ્ટેજ $5volt $ હોય , તો આઉટપુટ પ્રવાહએ .......$mA $
$500\;K $ તાપમાને શુદ્ઘ $Si$ માં ઇલેકટ્રોન સંખ્યા ઘનતા $(n_e)$ અને હોલ સંખ્યા ઘનતા $ (n_h) $ સમાન એવી $1.5 \times10^{16 } \;m^{-3}$ છે. તેમાં ઇન્ડિયમ અશુદ્ઘિ ઉમેરતાં $n_h$ વઘીને $4.5 \times 10^{22} \;m^{-3}$ થાય છે. આ અશુદ્ઘિ ઉમેરેલ અર્ધવાહક ...........