જો \(V\) એ દરેક ગોણ અર્ધ તરંગની \(rms\) વૉલ્ટેજ હોય, તે \(V\, = \,\,\frac{{{V_m}}}{{\sqrt 2 }}\)
\(\therefore \,\,{V_{dc}}\,\, = \,\,0.636\,\, \times \,\,V\sqrt 2 \,\, = \,\,{\text{0}}{\text{.9}}\,{\text{V}}\,\, = \,\,{\text{0}}{\text{.9}}\,\, \times \,\,{\text{220}}\,\, = \,\,{\text{198}}\,\,{\text{volt}}{\text{.}}\)
પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે સરેરાશ \(d.c\) વિધુતપ્રવાહ \({{\text{I}}_{dc}}\,\, = \,\,\frac{{{V_{dc}}}}{{{R_L}}}\,\, = \,\,\frac{{198}}{{1000}}\,\, = \,\,198\,\,mA\)
રિપલ ફેક્ટર \({\text{r}}\,\, = \,\,\frac{{{{\text{V}}_{r\,(rms)}}}}{{{V_{dc}}}}\,\,\, \Rightarrow \,\,{V_{r(rms)}}\,\, = \,\,r\,\, \times \,\,{V_{dc}}\,\,\, \Rightarrow \,\,{V_{r(rms)}}\,\, = \,\,0.482\,\, \times \,\,198\,\, = \,\,95.436\,\,volt\)
$A$. સોલર સેલ માટ, $I-V$ લાક્ષણિક્રતા આપેલ આલેખનાi $IV$ (ચોઘા) ચરણામાં છે.
$B$. રિવર્સ બાયસમાં $p n$ જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ $(\mu A)$ માં મપાય છે.