Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે $Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta$ અને $\gamma$ અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.
વર્તૂળમય આડછેદ ધરાવતા અને $i$ વિધુત પ્રવાહ વહન કરતાં ℓ લંબાઈનો આકૃતિમાં વાહક દર્શાવ્યો છે. આડછેદની ત્રિજ્યાથી $a$ થી $b$ તરફ રેખીય રીતે બદલાય છે. $(b - a) < < ℓ$ ધારો, ડાબી બાજુના છેડેથી $x$ અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી કરો.
પ્રવાહ સ્ત્રોત સાથે પ્રથમ $R_1$ અવરોધના કોષને અને પછી $R_2$ અવરોધ સાથે જોડતા તેમાં સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે?