સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે $Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta$ અને $\gamma$ અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.
A$\alpha-\frac{3 \beta^2}{\gamma}$
B$\alpha-\frac{\gamma^2}{3 \beta}$
C$\beta-\frac{\alpha^2}{3 \gamma}$
D$\alpha-\frac{\beta^2}{3 \gamma}$
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
d \(Q=\left(\alpha t-\beta t^2+\gamma t^3\right)\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાહકમાં વિધુત પ્રવાહ સમય $t$ સાથે $I = 2t + 3 t_2$ પ્રમાણે બદલાય છે. જ્યાં $I$ = એમ્પિયરમાં અને $t$ = સેકન્ડમાં છે. વાહકના આડછેદમાંથી $t = 2\,\ sec$ થી $t = 3\,\ sec$ દરમિયાન પસાર થતો વિધુતપ્રવાહ .......... $C$ શોધો.
આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ $A B=10 \,{m}$ છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ $0.1 \,\Omega/cm$ છે. ${AB}$ ને $E\;emf$ અને $r$ આંતરિક અવરોધ $r$ ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ $emf$ નું મહત્તમ મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
બે સમાન $e.m.f.$ ધરાવતા કોષોને બાહ્ય અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડેલ છે. કોષોના આંતરિક અવરોધ અનુક્રમે $r_1$ અને $ r_2\,\, (r_1 > r_2)$ છે. જ્યારે પરિપથ બંધ હોય ત્યારે ત્યારે પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળતો હોય, તો અવરોધ $R$ નું મૂલ્ય .....