Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો ક્ષય અચળાંક $K=$ ${\text{1}}{\text{.155}} \times {\text{1}}{{\text{0}}^{{\text{ - 3}}}}$ સેકન્ડ હોય તો પ્રથમ ક્રમમાં પ્રક્રિયા આપનારી પ્રક્રિયાઓની સાંદ્રતા ......... સેકન્ડ પછી અડધી થઈ જશે
નીચેની કાર્યપદ્ધતિ જે સૂચવે છે કે $NO$ સાથે $Br_2$ ની પ્રક્રિયા થઈ $NOBr$ બને છે. $ NO_{(g)} + Br_{2(g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2(g)}; NOBr_{2(g)}+ NO_{(g)} \rightarrow 2NOBr_{2(g)}$ જો બીજા તબક્કામાં દર માપન તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)}$ માટે કયો હશે?
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $A \rightarrow$ નિપજ $ [A] = 0.2\,M$ પ્રક્રિયાનો દર $1 \times 10^{-2}$ મોલ લીટર $^{-1}$ મિનિટ $^{-1}$ છે. તો પ્રક્રિયા માટે અદ્ય આયુ સમય કેટલો થશે?
$H_2O_2$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં $H_2O_2$ ની સાંદ્રતા પચાસ મિનિટમાં $0.5\, M$ થી ઘટીને $0.125\,M$ થાય છે. જ્યારે $H_2O_2$ ની સાંદ્રતા $0.05\, M$ થાય ત્યારે $O_2$ બનવાનો દર શું થશે ?