
| કસોટી | અનુમાન |
| $(a)$ $2, 4-DNP$ કસોટી | રંગીન અવક્ષેપ |
| $(b)$ આયોડોફોર્મ કસોટી | પીળા અવક્ષેપ |
| $(c)$ એઝો રંગક કસોટી | કોઈ રંગ બનશે નહીં |

$I. $ ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.
$II.$ બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.
$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.
$IV.$ કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.
આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?

$B$ નીપજ માટે સાચું વિધાન શોધો. તે....