Question
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો :$ 12$

Answer

$12 = 1 \times 12$
$= 2 \times 6$
$= 3 \times 4$
$1, 2, 3, 4, 6 $ અને $12$ એ $12$ ના અવયવો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગમાં $20$ છોકરાઓ અને $40$ છોકરીઓ છે. છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે ? 
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $1700$ એ $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો.
બાદબાકી કરો: $8 \frac{2}{3} - 5$
$15,623; 15,073; 15,189; 15,800$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે?
બાજુનું માપ $14 \text{ cm}$ હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલી સંખ્યાઓના અવયવીકરણમાંથી કઈ સંખ્યાનું અવયવીકરણ અવિભાજ્ય અવયવો ધરાવે છે?
$(1) 70 = 2 \times 5 \times 7$
$(2) 56 = 7 \times 2 \times 2 \times 2$
$9, 7, 4, 1$ આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો.
દશાંશનો ઉપયોગ કરી $60 $ મિમીને સેમી સ્વરૂપે દર્શાવો.
બાદબાકી કરો:$\frac{3}{4}-\frac{2}{5}$
મારી પાસે $x$ રૂપિયા છે અને મારા મિત્ર પાસે $140$ રૂપિયા છે. જો કુલ રકમ $300$ રૂપિયા હોય, તો $x$ ની કિંમત શોધો.