આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3.5 \times 10^{-5} \mathrm{~T}$ છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પક્ષિમ દિશામાં $\sqrt{2} \mathrm{~A}$ પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઢ અનુભવાતું બળ_________$\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}$ છે.
A$35$
B$15$
C$74$
D$64$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
a \( B_H=3.5 \times 10^{-5} T \)
\( F=i \ell B \sin \theta, \quad \mathrm{i}=\sqrt{2} A \)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$24 {a}$ લંબાઈ અને ${R}$ અવરોધ ધરાવતા વાહક તારમાંથી $a$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ $a$ બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને ${V}_{0}$ વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $1: \sqrt{y}$ થાય છે જ્યાં $y$ કેટલો હશે?
$100 \;\Omega$ અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી $1 \;\mathrm{mA}$ પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને $10\; \mathrm{V} $ માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........$k\Omega$ મૂલ્યનો અવરોધ જોડવો પડે?
$r$ ત્રિજ્યાની એક વર્તુળાકાર સુવાહક રીંગમાંથી અચળ વિદ્યુતપ્રવાહ $i$ પસાર થાય છે. તેને એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$માં મૂકવામાં આવ્યો છે કે જેથી $B$ રિંગના સમતલને લંબ છે. રીંગ પર લાગતું કુલ ચુંબકીય બળ કેટલું છે ?
$200$ આંટાની સંખ્યા, $2.5 \times 10^{-4} \mathrm{~m}^2$ નું ક્ષેત્રફળ અને $100 \mu \mathrm{A}$ પ્રવાહ ધરાવતા એક વર્તુળાકર ગૂંચળાન જ્યારે $1 \mathrm{~T}$ જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે.ત્યારે તેની પ્રારંભિક સ્થિતિમાંથી $90^{\circ}$ એ એવી રીતે ભ્રમણ કરવામાં આવે છે કે જેની $\vec{M}$ એ $\vec{B}$ ને લંબ થાય તે માટે કેરવું પડતું જરૂરી કાર્ય. . . . . $\mu \mathrm{J}$ હશે.
એક ગેલ્વેનોમીટરનો અવરોધ $50 \Omega$ છે અને તે મહતમ $5 \mathrm{~mA}$ પ્રવાહને પસાર થવા દે છે.તેનું $100 \mathrm{~V}$ માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુંપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ______$\Omega$છે.
$9\, ohm$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાં $2\, ohm$ નો શંટ અવરોધ જોડેલ છે. જો કુલ પ્રવાહ $1\, A$ હોય તો તેનો કેટલામાં ભાગનો પ્રવાહ($A$ માં) શંટમાંથી પસાર થાય?
$10\,A$ વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને $5\,cm$ અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતા ચુંબકીયક્ષેત્રનું, મૂલ્ય $F_1$ છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર $1$ ની $10\,cm$ લંબાઈ પર લાગતું બળ $F_2$ કેટલું થાય ?