Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ -અક્ષ ની સાપેક્ષે ગતિ કરતાં પદાર્થ પર લાગતાં બળનું મૂલ્ય આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમય $(t)$ સાથે બદલાય છે. જો $t=0$ સમયે પદાર્થનો વેગ $v_0$ છે, ત્યારે $t=T_0$ પર તેનો વેગ કેટલો હશે..
એક ગતિ કરતાં માલવાહક પટ્ટા પર $M\ kg/s $ ના દરથી રેતી પાડવામાં આવે છે. જો પટ્ટાનો અચળ વેગ $v\ m/s $ જાળવી રાખવો હોય,તો પટ્ટા પર કેટલું બળ લગાડવું જરૂરી છે?
આકૃતિમાં દર્શાવેલ $30 \,cm$ લાંબા નિયમિત સળિયાનો દળ $3.0 \,kg$ છે. આ સળિયાને $20 \,N$ અને $32 \,N$ નાં અચળ બળો દ્વારા ખેંચવામાં આવે છે. સળિયાના $10 \, cm$ ભાગ પર $20 \,cm$ ભાગ દ્વારા લગાડેલું બળ ...............$N$. (તમામ સપાટી લીસી છે)