Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\,kg$ દળ ધરાવતી વસ્તુ ઉપર એક બળ $20$ સેકન્ડ માટે લાગુ પડે છે, ત્યાર પછી બળ શૂન્ય થાય છે અને પછીની $10\,sec$ માં તે વસ્તુ $50\,m$ અંતર કાપે છે. બળનું મૂલ્ય $...........\,N$ હશે.
$0.15\, \mathrm{~kg}$ દળ ધરાવતા એક બોલને $10\, m$ ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય $......$ ની નજીક હશે. $\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)$ ($\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}$ માં)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ $ m,2m$ અને $3m $ ધરાવતાં ત્રણ બ્લોકસ દોરી વડે જોડેલ છે. બ્લોક $m$ પર ઉપરની તરફ $F$ જેટલું બળ લગાડયા બાદ, બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. $2m$ દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે? ($g$ ગુરુત્વીય પ્રવેગ છે)
$1 \mathrm{~m}$ લંબાઈનું સાદું લોલક $1 \mathrm{~kg}$ દળનું દોલક ધરાવે છે. તેના પર $10^{-2} \mathrm{~kg}$ દળની બુલેટ $2 \times 10^2 \mathrm{~ms}^{-1}$ ઝડપથી અથડાય છે. આ બુલેટ દોલકની અંદર ખૂંચી જાય છે. દોલકે પાછુ વળે તે પહેલાની ઉંચાઈ_______છે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$લો)
$2\, {kg}$ અન $8\, {kg}$ દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. $8\; {kg}$ ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય ($sec$ માં) કેટલો હશે? ($\left.{g}=10\, {m} / {s}^{2}\right)$
સમક્ષિતિજ ગતિ કરતા ખોખાની અંદર, અવલોકનકાર જોવે છે કે એક પદાર્થને સૂવાળા આડા ટેબલ પર મૂકીને છોડવામાં આવે તો તે $10\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. જો આ ખોખામાં $1\,kg$ પદાર્થ હલકી દોરી દ્વારા લટકાવવામાં આવે, તો સંતુલન અવસ્થામાં દોરીમાં તણાવ (અવલોકનકારની દષ્ટિએ) $g =10\,m / s ^2 \ldots \ldots \ldots \ldots\,N$