Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?
એક કણ $A$ અનો વિદ્યુતભાર $+q$ અને $B$ નો વિદ્યુતભાર $+9\ q$ છે. પ્રત્યેક કણનું દળ $m$ સમાન છે. જો બંને કણોને સ્થિર સ્થિતિએથી સમાન સ્થિતિમાન તફાવત સાથે છોડવામાં આવે તો તેઓની ઝડપનો ગુણોત્તર ....... હશે.
નીચે દર્શાવેલ આકૃતિમાં $10 \,\mu F$ ના કેપેસિટરની ડાબી બાજુની પ્લેટ પર $-30\, \mu F$ વિજભાર છે. $6\, \mu F$ ના કેપેસિટરની જમણી બાજુની પ્લેટ પર નો વિજભાર.....$\mu C$
બે સમાંતર પ્લેટોવાળા કેપેસીટરોની પ્લેટોના ક્ષેત્રફળ અનુક્રમે $100\,cm ^2$ અને $500\,cm ^2$ છે. જો તેમને સમાન વિદ્યુતભાર અને સમાન સ્થિતિઓને રખાય અને તેમની પ્લેટો વચ્ચેનું અંતર પણ પ્રથમ પ્લેટ પર $0.5\, mm$ હોય, તો બીજા કેપેસીટર પરની પ્લેટો વચ્ચેનું અંતર $.......\,cm$ હશે.