Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવાહ સ્ત્રોત સાથે પ્રથમ $R_1$ અવરોધના કોષને અને પછી $R_2$ અવરોધ સાથે જોડતા તેમાં સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે?
આઠ સમાન કોષો કે જે દરેક સ્થિતિમાન $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવે છે. જે શ્રેણીમાં જોડાઈને બંધ પરિપથ રચે છે. $2$ કોષોના છેડે એક આદર્શ વોલ્ટમીટર જોડેલું છે જે ........ $E$ અવલોકન બતાવશે.
$\rho_L = 10^{-6}\, \Omega/m$ અવરોધકતાના તારને $2\ m$ વ્યાસના વત્રુળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. સમાન પદાર્થના તારના ટુકડાને $AB$ વ્યાસમાં જોડવામાં આવે છે. તો $A$ અને $B$ વચ્ચે અવરોધ શોધો.