MCQ
આપેલ વ્રકોમાંથી  . . .  . એ પરવલય ${y^2} = 4ax$ ને કાટખૂણે છેદે છે.
  • A
    ${x^2} + {y^2} = {a^2}$
  • $y = {e^{ - x/2a}}$
  • C
    $y = ax$
  • D
    ${x^2} = 4ay$

Answer

Correct option: B.
$y = {e^{ - x/2a}}$
b
(b) ${y^2} = 4ax$

==> $2y{\left( {\frac{{dy}}{{dx}}} \right)_1} = 4a$

==> ${\left( {\frac{{dy}}{{dx}}} \right)_1} = \frac{{2a}}{y}$…..$(i)$

Taking curve $y = {e^{ - x/2a}}$

${\left( {\frac{{dy}}{{dx}}} \right)_2} = {e^{ - x/2a}}\left( { - \frac{1}{{2a}}} \right)$$ = - \frac{y}{{2a}}$ .....$(ii)$

Both curves cut orthogonally if,

${\left( {\frac{{dy}}{{dx}}} \right)_1}{\left( {\frac{{dy}}{{dx}}} \right)_2} = - 1$

==> $\left( { - \frac{y}{{2a}}} \right).\left( {\frac{{2a}}{y}} \right) = - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $\mathrm{P}(\mathrm{a}, \mathrm{b})$ એ નીચે આપેલ પ્રકીયામાંથી પસાર થાય છે .

$(a)$ રેખા $y=x$ થી પરાવર્તન થાય છે.

$(b)$ ધન $x$-અક્ષની દિશામાં $2$ એકમ અંતર કાપે  છે.

$(c)$ ઉગમબિંદુની સાપેક્ષે વિષમઘડી દિશામાં $\frac{\pi}{4}$ ખૂણા જેટલું ભ્રમણ કરે છે .

જો બિંદુ $P$ નો અંતિમ સ્થાનસદીશ $\left(-\frac{1}{\sqrt{2}}, \frac{7}{\sqrt{2}}\right)$ હોય તો  $2 a+b$ ની કિમંત મેળવો.

જો દરેક $n \in N$ માટે $a_n > 1$ હોય તો, ${\log _{{a_2}}}\,{a_1}\, + \,{\log _{{a_3}}}\,{a_2}\, + \,{\log _{{a_n}}}\,{a_{n\, - \,1}}\, + \,{\log _{{a_1}}}\,{a_n}$ નું લઘુત્તમ મૂલ્ય ..... હશે.
$12$ એ $ 3$ નો ગુણક છે તથા $12$ એ $4$ નો ગુણક છે. નું નિષેધ $.............$
પરવલય ${y^2} = 16x$ પરના બિંદુ $P\left( {16,16} \right)$ આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ, આ પરવલયના અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. જો $C$ એ બિંદુઓ $P,A$ અને $B$ માંથી પસાર થતા વર્તૂળનું કેન્દ્ર હોય તથા $\angle CPB = \theta $ હોય તો $\tan \theta \;$નું કોઇ એક મૂલ્ય . . ..થાય.
${\left( {x - \frac{1}{x}} \right)^6}$ ના વિસ્તરણમાં અચળ પદમેળવો.
જોના બેકી અંકો ફક્ત બેકી સ્થાન પર જ રહે તે પ્રમાણે સંખ્યા $123412341$ના તમામ અંકોનો ઉપયોગ કરીને બનતી $9$ અંકી સંખ્યાઓ ની સંખ્યા $..............$ છે.
એક વર્ગમાં $55$ વિર્ધાથી છે.જો ગણિત પંસંદ કરલે વિર્ધાથીની સંખ્યા $23 , 24$ એ ભૈતિક વિજ્ઞાનમાં ,$19$ એ રસાયણ વિજ્ઞાનમાં ,$12$ એ ભૈતિક વિજ્ઞાન અને ગણિત, $9$ એ ગણિત અને રસાયણ વિજ્ઞાન, $7$ એ ભૈતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ,અને $4$ વિર્ધાથી બધાજ વિષય પંસંદ કરલે છે,તો માત્ર એકજ વિષય પંસંદ કરેલ કુલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
જો $\alpha $ અને $\beta $  એ એકના ઘનમૂળ હોય , તો ${\alpha ^4} + {\beta ^4}$ + $\frac{1}{{\alpha \beta }} = $
જો $f(x) = \left\{ \begin{array}{l}{x^2} - 3,\;2 < x < 3\\2x + 5,\;3 < x < 4\end{array} \right.$, તો સમીકરણ મેળવો કે જેના બીજ $\mathop {\lim }\limits_{x \to {3^ - }} f(x)$ અને $\mathop {\lim }\limits_{x \to {3^ + }} f(x)$ થાય.
$\left( {\,_{15}^{18}\,} \right) + 2\left( {\,_{16}^{18}\,} \right) + \left( {\,_{16}^{17}\,} \right) + 1 = \left( {_{\,3}^{\,n}\,} \right),\,$, હોય ,તો $\,{\text{n  =  }}...........$