Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દળ ધરાવતા $N_2$ અને $O_2$ વાયુઓને પાત્ર $A$ અને $B$ માં ભરેલા છે. પાત્ર $B$ નું કદ પાત્ર $A$ ના કદ કરતાં બમણું છે, તો પાત્ર $A$ અને $B$ પાત્ર માં રહેલા દબાણનો ગુણોત્તર......
એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)
એક પરમાણ્વિક આદર્શ વાયુનાં ચોક્કસ જથ્થાનું અચળ દબાણે તેનું તાપમાન $10^{\circ} C$ જેટલું વધારવા માટે $20 \,J$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદે એટલું જ તાપમાન વધારવામાં ........... $J$ ઉષ્માની જરૂર પડે.