પરિપથ માં વિદ્યુત પ્રવાહ \(I = \frac{{10}}{{1 + 4}} = 2\ A\)
\(4\ \Omega \) અવરોધની વચ્ચે વોલ્ટેજ ડ્રોપ \(V = IR = 2 \times 4 = 8\ V\)
આ વોલ્ટેજ બે કેપેસિટરમાં વિભાજિત થશે તેથી દરેક કેપેસિટરનો વોલ્ટેજ \(V_C = 4\ V\)
દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર \(Q = CV = 4 \times 3 \times 10^{-6} C = 12\ \mu C\)