Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ એકસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય સપ્લાય સાથે. જોડેલ છે. જો $B_3$ એ કળ. $S$ બંધ કરીને પથમાંથી દૂર કરવામાં આાવે, તો બલ્બ $B_1$ ની ઉષ્ણતા કેટલી થશે?
બે સમાન $emf$ ધરાવતા પરંતુ જુદો જુદો $r_{1}$ અને $r_{2}$ આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ $R$ નું મૂલ્ચ .......થશે.
$1.0\ mm^2$ ક્ષેત્રફળ વાળા કોપર તારના આડછેદમાં $1.34\ A$ પ્રવાહ મળે છે. ધારો કે દરેક કોપરનો પરમાણું એક મુક્ત ઈલેકટ્રોન આપે છે. તો તારમાં મુક્ત ઈલેકટ્રોનની ડ્રિફટ ઝડપની ગણતરી ................... $mm/s$ કરો, કોપરની ઘનતા $8990\ kg/m^3$ અને પરમાણવીય દળ = $63.50$