નીચેમાનો ક્યો આલેખ તાંબા માટે અવરોધકના ( $\rho$ ) નો તાપમાન $(T)$ સાથેનો બદલાવ દર્શાવે છે ?
  • A

  • B

  • C

  • D

NEET 2020, Medium
Download our app for free and get startedPlay store
d
For some metals like copper, resistivity is nearly proportional to temperature although a non linear region always exists at very low temperature.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
    View Solution
  • 2
    એક વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓ $P,Q,R$  અને $S$ ના અવરોધો અનુક્રમે $10\,Ω,\,30\,Ω,\,30\,Ω $ અને $90\,Ω$  છે.કોષનો $emf $ અને આંતરિક અવરોધ અનુક્રમે $7\,V$ અને $5\,Ω $ છે.જો ગેલ્વેનોમિટરનો અવરોધ $50\,Ω $ હોય,તો કોષમાંથી નીકળતો પ્રવાહ ................ $A$ હશે.
    View Solution
  • 3
    પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ $8\, m$ અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ $2\, m$ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    દ્વિ-માર્ગી કળ ધરાવતો પરિપથ આપેલ છે. પ્રારંભમાં ${S}$ ખૂલી છે. અને પછી ${T}_{1}$ એ ${T}_{2}$ સાથે જોડાયેલ છે. જ્યારે ${R}=6 \,\Omega$ માં પ્રવાહ જ્યએ તેની સ્થિત સ્થિતિમાં મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે ${T}_{1}$ ને ${T}_{2}$ થી છૂટી કરવામાં આવે છે અને તરત જ ${T}_{3}$ સાથે જોડવામાં આવે છે. $T_{1}$ ને $T_{3}$ સાથે જોડયાના તરત જ બાદ ${r}=3\, \Omega$ અવરોધને સમાંતર સ્થિતિમાન $....\,V$ થશે (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 5
    $m$ કોષ ધરાવતી $n$ હારને સમાંતરમાં જોડી $3\,Ω$ ના મહત્તમ પ્રવાહ મેળવવામાં આવે છે.જો કોષની કુલ સંખ્યા $24$ અને કોષનો આંતરિક અવરોધ $0.5\,Ω$ હોય,તો $m$ અને $n$ કેટલા થાય?
    View Solution
  • 6
    મીટર બ્રીજના પ્રયોગમાં તટસ્થ બિંદુ વાયરના એક છેડેથી $20\, cm$ એ મળે છે. જ્યારે અવરોધ $X$ બીજ અવરોધ $y$ સાથે સંતુલન થયેલ છે. જો $x < y$, હોય તો $4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલન કરવા નવા તટસ્થ બિંદુનું તે જ બિંદુથી અંતર............ $cm$ હશે.
    View Solution
  • 7
    પોટેન્શિયોમીટરનો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $2\,mV/cm$ છે.તેના દ્વારા $10\,Ω$ નો વોલ્ટેજ માપવામાં આવે છે.તટસ્થ બિંદુ $50\,cm$ અંતરે મળે,તો $10\,Ω$ માંથી પસાર થતો પ્રવાહ ($mA$ મા) કેટલો થાય?
    View Solution
  • 8
    નીચેમાનો ક્યો આલેખ તાંબા માટે અવરોધકના ( $\rho$ ) નો તાપમાન $(T)$ સાથેનો બદલાવ દર્શાવે છે ?
    View Solution
  • 9
    $50 \mathrm{~W}-200 \mathrm{~V}$ રેટીગ ધરાવતા એક વિદ્યુત ગોળા (બલ્બ)ને $100 \mathrm{~V}$ ના ઉદગમને સમાંતર જોડવામાં આવે છે. બલ્બ઼માં વિખેરાતો પાવર (કાર્યત્વરા). . . . . . . હશે.
    View Solution
  • 10
    પોટેન્શિયોમીટર દ્વારા બે કોષનું તટસ્થ બિંદુ $20\, cm$ અને $30\,cm$ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution