Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\, V$ નો $e.m.f.$ અને $0.5\, ohm$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક ચલિત અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય ($ohm$ માં) માટે તેમાંથી મહત્તમ પાવર પસાર થાય?
કોષને સમતોલવા માટે જરૂરી પોટેન્શિયોમીટર તારની લંબાઈ અનુક્રમે $110\, cm $ અને $100\,cm$ મળે જ્યારે તેને અનુક્રમે $10\;\Omega$ અવરોધ સાથે જોડેલ હોય અને જ્યારે જોડેલો ના હોય ત્યારે. કોષનો આંતરિક અવરોધ .................. $\Omega$ હશે?
સમાન દ્રવ્ય અને સમાન લંબાઇ ધરાવતા બે તાર પરંતુ તેના આડછેદનો ગુણોત્તર $3:1$ છે. તેમને શ્રેણીમાં જોડેલ છે. જાડા તારનો અવરોધ $10\, \Omega$ છે. આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલા .......... $\Omega$ થાય?