Question
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$x^8-6561$

Answer

8

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=5 x-\pi, x=\frac{4}{5}$
કિંમત શોધો. : $ 16^{ \frac{3}{4} } $
$ 7\sqrt{5} $ , $ 7\over{\sqrt{5}} $ , $\sqrt{2} + 21, \pi – 2 $ એ અસંમેય સંખ્યાઓ છે કે નહી ચકાસો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $ \big(y^2 + \frac{3}{2},y^2 – \frac{3}{2}\big) $
14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
દર્શાવો કે : $0 . \overline{142857} =\frac{1}{7}$
એક શંકની ઊંચાઈ $15$ સેમી છે. જો તેનું ઘનફળ $1570$ સેમી$^3$ હોય, તો તેના પાયાની ત્રિજ્યા શોધો. $(\pi=3.14$ લો$)$
આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો:
$\frac{1}{5+2 \sqrt{3}}$
જો $a = 5, b = -5, c = -3, d = 3$  હોય, તો $(ab, cd)$ એ કયા ચરણનું બિંદુ છે ?
નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપે દર્શાવો અને $a, b$ અને $c$ શોધો.
$(i) - 2x + 3Y = 6 \ (ii) 5 = 2x$