Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બલ્બ બધી દિશામાં સમાન રીતે લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બ વિદ્યુત પાવરનું વિદ્યુતચુંબકીય તરંગમાં રૂપાંતર કરવા $3\%$ કાર્યક્ષમ છે અને તે $100\,W$ નો પાવર વાપરે છે. બલ્બથી $5\,m$ અંતરે વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલા $V/m$ હશે?
$\omega $ આવૃતિ અને $\lambda $ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $+ y$ દિશામાં ગતિ કરે છે. જેનું ચુંબકીયક્ષેત્ર$+ x-$ અક્ષની દિશામાં છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્રનો સદીશ કેવો મળે?(વિદ્યુતક્ષેત્ર નો કંપવિસ્તાર $E_0$ છે
${\varepsilon _0}$ અને ${\mu _0}$ એ અનુક્રમે શૂન્યાવકાશમાં વિદ્યુત પરમિટિવિટી અને ચુંબકીય પરમીએબીલીટી છે. માધ્યમમાં તેને અનુરૂપ રાશિ $\varepsilon $ અને $\mu $ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક શું થાય?