Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIવીર ભામાશા2 Marks
Question
દાન એટલે શું? દાન કેમ આપવું જોઈએ?
✓
Answer
દાન એટલે સદ્દબુદ્ધિથી પુણ્યાર્થે કંઈક આપવું તે. આપણે એકલપેટા ન થતાં આપણી પહોંચ પ્રમાણે આપણે બીજાની જરૂરિયાતો પણ સંતોષવી જોઈએ. તદુપરાંત પુણ્ય કમાવા માટે પણ આપણાથી બની શકે તેટલું દાન આપવું જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.