Question
આપણે ઘરે ઘરે કયો સંદેશો પહોંચાડવાનો છે?

Answer

આપણે ઘરે ઘરે સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવાનો છે. આપણું શરીર, ઘર, શેરી, ગામ કે શહેરની સ્વચ્છતાનો જ સંદેશ નહીં, પણ નિર્મળ મન રાખી ઊંચ-નીચના ભેદ ભૂલી વેરઝેરની વાત ભૂલવાનો સંદેશ પણ પહોંચાડવાનો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free