Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIસાથી મારે બાર2 Marks
Question
ધૂળાના બાર સાથીઓ વિશે ટૂંકમાં જણાવો.
✓
Answer
ધૂળાના સાથીઓમાં તેના બે હાથ, બે આંખો, હું પગ, ચાર કાટલા અને કોથળો મળીને કુલ દસ સાથી થાય તેના છેલ્લા બે ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ છે. આ જ સાથીદારો વિના બાકીના બધા સાથીદારો નકામા સાબિત થાય.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.