Question
ધૂળો કેમ ભુલો પડયો?

Answer

ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો. ગામ દૂર હતું. જંગલની વાટે ચાલતાં-ચાલતાં અંધારું થઈ ગયું. તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free