Question
આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે ?

Answer

$\frac{8}{24} = \frac{1}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કઈ દિશામાં પહોંચાશે તે લખો: ઉત્તર દિશામાંથી $\frac{1}{4}$ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં કઈ દિશા મળે?
નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા ઓળખીને લખો: $10, 11, 12$
કયો અપૂર્ણાંક મોટો છે? $\frac{7}{10}$ કે $\frac{8}{10}$
$803 + 799$ નો આશરે સરવાળો કેટલો થાય?
અપૂર્ણાંકને દશાંશ સંખ્યામાં ફેરવો: $11 \frac{13}{20}$
દશાંશ સંખ્યામાં રૂપિયામાં દર્શાવો: $33$ રૂપિયા $25$ પૈસા
મિશ્ર અપૂર્ણાકમાં દર્શાવો: $\frac{19}{4}$
પ્રથમ સાત ત્રિકોણાકાર સંખ્યાઓ લખો. (એટલે, તે સંખ્યાઓ જેને ત્રિકોણના રૂપમાં ગોઠવી શકાય છે.)
કંચન કપડાંને ડાઈ કરે છે. તે $30$ કપડાંને ડાઈ કરે છે. તેણે $20$ કપડાંને ડાઈ કરી લીધી હતી, તો તેણે કેટલામા ભાગના કપડાંને ડાઈ કરી ?
નીચેની આકૃતિ પરથી ખૂણાનો પ્રકાર લખો: