આવર્તકોષ્ટકના $15$ માં સમૂહમાં $N, P, As, Sb$ અને $Bi$ તત્વો આવેલા છે. $N$ થી $Bi$ તરફ જતાં તેમના સામાન્ય સૂત્ર ધરાવતા ઓક્સાઇડ સંયોજનો નીચેનામાંથી કેવા હોય છે?
  • A
    પ્રબળ રિડક્શનકર્તા
  • B
    વધુ આયનિક
  • C
    વધુ બેઝીક
  • D
    વધુ બાષ્પશીલ
Easy
Download our app for free and get startedPlay store
c
સમૂહ \(15\) ના તત્વોના ઓક્સાઇડ સંયોજનોનો બેઝીક ગુણધર્મ સમૂહમાં નીચે તરફ જતાં વધતો જાય છે
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $BCl_3$ સમતલીય છે, જ્યારે $NCl_3$ પિરામિડલ છે, કારણ કે..
    View Solution
  • 2
    $NO_2$ ના બે અણુઓમાંથી ડાયમર $N_2O_4$ બને તે દરમ્યાન, પ્રત્યેક $NO_2$ અણુના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલો એકલ ઇલેક્ટ્રોન નું યુગ્મન થઇને નીચેનામાંથી શું બને છે?
    View Solution
  • 3
    $NO$ અણુ,
    View Solution
  • 4
    નીચેના પૈકી કોનુ ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?
    View Solution
  • 5
    ઝીંકની ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો એસિડ સૌથી નિર્બળ છે ?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યો ઝેનોન ફ્લોરાઈડ અશકય છે
    View Solution
  • 9
    નીચનામાંથી ક્યો સમતલીય અણુ છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઓકિસડાઇઝીંગકર્તા છે?
    View Solution