$NO_2$ ના બે અણુઓમાંથી ડાયમર $N_2O_4$ બને તે દરમ્યાન, પ્રત્યેક $NO_2$ અણુના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલો એકલ ઇલેક્ટ્રોન નું યુગ્મન થઇને નીચેનામાંથી શું બને છે?
Easy
Download our app for free and get startedPlay store
b
$N_2O_4$ ડાયમરમાં $N - N$ બંધના સર્જન દરમ્યાન ના પ્રત્યેક નાઇટ્રોજનના ઓડ ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે અને બધા ચારેય $N - O$ બંધો સમાન બને છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આયોડીન નીચેનામાંથી કયો ઓક્સિડેશન સ્થિતિઓમાં અસ્તીત્વ ધરાવે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યું તત્વ તેના સંયોજનના જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજન દ્વારા ઔદ્યોગિક રીતે નિષ્કર્ષણ કરવામાં આવે છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
    View Solution
  • 4
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    સોથી વધુ સંખ્યામાં સંયોજનો બનાવતુ ઉમદા વાયુ તત્વ ....... છે.
    View Solution
  • 6
    થાયોસલ્ફયુરિક એસિડમાં $(H_2S_2O_3)$ બે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ..................... છે.
    View Solution
  • 7
    સલ્ફર માટે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
    View Solution
  • 8
    હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ? 
    View Solution
  • 9
    ઝેનોનના નીચેના ફ્લોરાઈડમાંથી કયો અશક્ય છે?
    View Solution
  • 10
    આલ્કલાઇન પાયરોગેલોલ અને ઓઇલ ઓફ સિનામોનમાં અપશોષિત થતા વાયુઓ અનુક્રમે ...........
    View Solution