Question
આવૃત્તિ અને સંચયી આવૃત્તિ વચ્ચેનો તફાવત જણાવો.

Answer

કોઈ અવલોકન કેટલી વખત આવે છે તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે જ્યારે તે અવલોકન સુધીની બધુ આવૃત્તિઓના સરવાળાને તેની સંચયી આવૃત્તિ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિદર્શન એટલે શું?
નીચેનું આવૃત્તિ$-$વિતરણ ધરાવતાં ચલનો બહુલક શોધો
$x$ $5$ $10$ $15$ $20$ $25$
$f$ $12$ $48$ $23$ $10$ $2$
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે 15 અને 17 હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
સમષ્ટિ તપાસ એટલે શું ?
$10$ અવલોકનોનું વિચરણ $81$ છે. જો પ્રત્યેક અવલોકનને $(–3)$ વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની $4$ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
કોષ્ટક $-$ રચનાની વ્યાખ્યા આપો.
સ્તંભાકૃતિમાં માપ તરીકે કયો એકમ લેવાય છે ?
કાર્લપિયર્સનની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવા માટે કયા કયા માપોનો ઉપયોગ કરવામાં આવે છે ?
બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું ક્યું માપ ધ્યાનમાં લેવામાં આવે છે ?