Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કંપવિસ્તાર અધિમિશ્રણ (એમ્પ્લિટ્યુડ મોડ્યલેશન) કરવાના પ્રયોગમાં, કિસ્સા $I$ માં,$X$ તેટલો કંપવિસ્તાર ધરાવતા બેઝ બેન્ડ સિગ્નલને $Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતા કેરિયર સિગ્નલ ઉપરાંત સંપાત કેરિયર કરવામાં આવે છે. ત્યારબાદ, કિસ્સા$-II$ માં, આ સમાન બેઝ બેન્ડ સિગ્નલને જુદા $2Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતાં કેરિયર સિગ્નલ ઉપર સંપાત કરવામાં આવે છે, આ બંને કિસ્સામાં અનુક્રમે અધિમિશ્રણ અંકનો ગુણોતર $..........$ થશે.
એક રડારનો પાવર $1 kW$ છે અને એ $10 GHz$ જેટલી આવૃત્તિ પર કાર્ય કરે છે. જો તે પર્વતની ટોચ પર $500 m$ ઉંચાઈએ છે, તો તે પૃથ્વી પરની કોઈ પણ વસ્તુને મહત્તમ કેટલા.......$km$ અંતર સુધી જોઈ શકાશે ? (પૃથ્વીની ત્રિજ્યા $6.4 × 10^{6} m$)
એક ટ્રાન્સમિટિંગ ઍન્ટેના $50 m$ ઉંચા ટાવર પર છે અને રિસીવિંગ ઍન્ટેના $5 m$ ઉંચાઈએ છે, તો મહત્તમ કમ્યૂનિકેશન અવધિ કેટલા .......$km$ મળશે ? ($R = 6400 km$ લો.)