આયર્ન પેન્ટાકાર્બોનિલનું બંધારણ ................. છે.
  • A
    સમતલીય સમચોરસ
  • B
    ત્રિકોણીય દ્વિપિરામિડ
  • C
    અષ્ટફલકીય
  • D
    None of these
Diffcult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દૃશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈ માટે યોગ્ય ક્રમ કયો  છે
    View Solution
  • 2
    $[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણમાં $Fe^{3+}$ આયનની ચુંંબકીય ચાકમાત્રા જણાવો.
    View Solution
  • 3
    સંકીર્ણ સંંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના એકે મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. આથી જો તે જ સંયોજનના $1$ મોલની $AgNO_3$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl_{(s)}$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ?
    View Solution
  • 4
    લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?
    View Solution
  • 5
     $\left[\mathrm{PtBr}_2\left(\mathrm{PMe}_3\right)_2\right]$ નું સાચું $IUPAC$ નામ શોધો.
    View Solution
  • 6
    ધન $CuSO_4.5H_2O$ માં કોપર ..... દ્વારા સવર્ગ પામે છે.
    View Solution
  • 7
    સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં - કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાના ક્રમ કયો હશે
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ $\pi -$ બંધ ધરાવતુ સંકીર્ણ નથી ?
    View Solution
  • 9
    નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?
    View Solution
  • 10
    નીયે આપેલામાંથી કિરાલ સંકીર્ણ શોધો.

    અહીંયા $en=$ ઈથિલીન ડાયએમાઈન

    View Solution