સંકીર્ણ $-$ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા
$\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ની ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) શું હશે?
$A.$ ભૂમિતિ
$B.$ ભૌમિતિક સમધટકતા
$C$. પ્રકાશીય સમધટકતા
$D$. ચુંબકીય ગુણધર્મ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.